Welcome To Government Arts And Commerce College Sami Website

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયમોનુસાર, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી ખાતે Professor of Practice - PoP ની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
પોસ્ટનું નામ: પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ (PoP)
કુલ જગ્યા: ૦૧ (એક)
ક્ષેત્ર/વિષય: વિનયન (Arts) અથવા વાણિજ્ય (Commerce) ક્ષેત્રને સંબંધિત ઉદ્યોગ, વહીવટ, લલિતકળા, પત્રકારત્વ કે જાહેર સેવાનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ: યુ.જી.સી. (UGC) અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ (સંબંધિત ક્ષેત્રમાં ન્યૂનતમ ૧૫ વર્ષનો વ્યાવસાયિક/વ્યવહારુ અનુભવ હોવો અનિવાર્ય છે).
૧. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા (CV) તૈયાર કરવાનો રહેશે. બાયોડેટામાં સંપર્ક નંબર અને ઈમેલ આઈડી સ્પષ્ટ રીતે દર્શાવવા.
૨. બાયોડેટાની સાથે તમામ જરૂરી શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો બીડવાની રહેશે.
૩. તૈયાર કરેલી અરજી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૭ (સાત) દિવસની અંદર રૂબરૂ અથવા રજિસ્ટર્ડ એ.ડી. (R.P.A.D.) / સ્પીડ પોસ્ટ દ્વારા નીચે આપેલા સરનામે પહોંચતી કરવાની રહેશે.
Click here for more details:
https://drive.google.com/file/d/1QfHplw0xcBaTH2BJ9IWXXF8_AaHw2R73/view?usp=drivesdk
02733-244352
GACC, Sami, Gujarat 384245
Copyright © Government Arts and Commerce College, Sami. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com